ભુજની ભાગોળે અજાણ્યા બાઇકની ટક્કર લાગતા રાહદારીને ગંભીર ઇજા

0
IMG_20180528_193005

ભુજ શહેરની ભાગોળે દીપક પ્રેટ્રોલપંપ પાસે પૂરપાટ જઇ રહેલી આજની બાઇકની ટક્કર વાગતા રસ્તો ઓળંગી રહેલી રાહદારી રેખાબેન મેરૂભાઈને અસ્થિભંગ સહિતની ઇજાઓ થઈ હતી. ગત સાંજે સમયે આ અકસ્માત થયો હતો. ભોગ બનનારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. આ ઘટના બાદ વાહન સાથે નાસી ગયેલ બાઇકના અજ્ઞાત ચાલક સામે ભુજના મહેશગર પ્રેમગર ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી. તેમ પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *