ગેરકાયદેસર બંદૂક સાથે લાઠીનો શખ્સ પકડાયો.

સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર રાખતા તેમજ વેચાણ કરતાં શખ્સો તેમજ અસામાજીક પ્રવૃતિને ડામી દેવાની ઝુબેશના ભાગરૂપે સુ.નગર એસઓજી શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ.એસ.બી.સોલંકીની માહિતીથી પો.સ.ઇ.એચ.એમ.રાણા અને એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ દાદુભાઈ જાડેજા તથા ઘનશ્યામભાઈ મસીયાવા તથા રણજીતસિંહ  પરમાર તથા દાજીરાજસિંહ પો.હેડ કોન્સ.યોગેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવીણભાઈ આલ, ઘનશ્યામભાઈ પઢેરીયા, ડાયાભાઇ પટેલ, મહિપતસિંહ તથા પો.કોન્સ.સંજયસિંહ તથા મહિપાલસિંહ તથા પો.કોન્સ.હરદેવસિંહ તથા મહીલા કોન્સ. સંગીતાબા રાણા તથા પ્રીયંકાબેન પરમાર તથા ડ્રા.પો.કોન્સ.વિકમભાઇ તથા વિજયભાઈ વિ.સ્ટાફના માણસો સાથે સાયલા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોંલિંગ હતા. તે દરમ્યાન એ.એસ.આઈ.ઘનશ્યામભાઈ માસિયાવા તથા પો.કો.સંજયસિંહનાઓને મળેલ જાણકારી આધારે ઉદયભાઈ લખુભાઇ ખવડ જાતે કાઢી દરબાર ઉ.વ.33 ધંધો ખેતી રહે. શિરવાણિયા તા.સાયલા જી.સુ.નગર વાળા હથીયાર સાથે શીરવાણિયા ગામથી નોલી તરફ જવાના ગાડા માર્ગે થી દેશી હાથ બનાવટી બંદુક કિંમત રૂ. 2500/- ના હથીયાર સાથે ધડપકડ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *