આમ આદમીપાર્ટીએ વધુ એક ઉમેદવારના નામની યાદી જાહેર કરી

ગાંધીધામ બેઠક આમ આદમી પાર્ટીએ ઉમેદવારનું નામ જાહેર કર્યું

ગાંધીધામ બેઠક પર બી.ટી.મહેશ્વરીને ટિકિટ આપી