વરસામેડીની બાગેશ્રી સોસાયટીમાં શરબનો જથ્થો ઝડપાયો

0
20180725_121814.jpg

જીડીએમાંથી રજા ચિટ્ઠીના બાબતે પોલીસનાં શખ્સ એવા બીજલ મહેતાની બનાવેલી બાગેશ્રી સોસાયટીમાંથી પોલીસે ભારતીય બનાવટનો ઇગ્લીશ શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પૂર્વ કચ્છ એલસીબી દ્રારા બાગેશ્રી સોસાયટી- 7માંથી રૂ.28 હજારની કિંમતનો અંગ્રેજી શરાબ ઝડપવામાં આવ્યો હતો. વરસામેડીમાં આવેલી બાગેશ્રી સોસાયટી-7ના મકાન નંબર 3માંથી શક્તિસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા ભરણસિંહ ગોપાલસિંહના કબજામાંથી ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની રૂ.28,200ના કિંમતની 78 બોટલ ઝડપી પાડી હતી તેમણે આ શરાબ વાગડના અશોકસિંહ નામના આરોપી પાસેથી મંગાવ્યો હોવાની કબુલાત પણ તેમણે આ શરાબ વાગડના અશોકસિંહ નામના આરોપી પાસેથી મંગાવ્યો હોવાની કબુલાત પણ તેમણે પોલીસ સમક્ષ કરી હતી. જેને આધારે ઝડપાયેલા શખ્સોને અંજાર પોલીસને સોંપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *