ઉમેદવારની જાહેરાત સાથે કચ્છ ભાજપમાં કકળાટ

ઉમેદવારની જાહેરાત સાથે કચ્છ ભાજપમાં કકળાટ
એકલધામના મહંત યોગી દેવનાથજી બાપુએ રાજીનામુ આપ્યું
ટિકિટ વિતરણમાં એક તરફી નિર્ણયને લહીને આપ્યું રાજીનામુ:દેવનાથ
દેવનાથ બાપુએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું