ગુંદાલા થી લાખાપર જતા રોડ ઉપર આવેલ ગ્રેવિટા કંપનીમાં ભયાનક આગ લાગતા દોડધામ

ગઈકાલે ગુંદાલા થી લાખાપર જતા રોડ ઉપર આવેલ ગ્રેવિટા કંપનીમાં ભયાનક આગ લાગી હતી જેમાં ભારી માત્રામાં નુકસાન થયું હતું મુન્દ્રા તાલુકાના લાખાપર રોડ ઉપર ગઈકાલે સાંજના સામે કોઈ કારણસર આગ લાગતા આગે વિકાસ રૂપ ધારણ કર્યું હતું ત્યારે સ્થળ ઉપર ફાયર બ્રિગેડની ટીમ આવીને આગને કાબુમાં લીધી હતી સદ નસીબે કોઈ જાન હાનિ થઈ ન હતી