વિધાનસભા ચુંટણી પછી ભુપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશે

bhupendra-patel-cm

વિધાનસભા ચુંટણી પછી ભુપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશે

ઘાટલોડિયા ધારાસભ્ય તરીકે ઉમેદવારી કરતા પહેલા સભામાં કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નુ નિવેદન

હાલના મુખ્યમંત્રી અને ચુંટણી પછીના ભાવિ મુખ્યમંત્રી કહીને સંબોધન કર્યુ