ફરી એક વખત કચ્છ ને રાજ્ય સાથે જોડતા હાઇવે પર સર્જાયો વાહનો ની કતાર લાગી
ફરી એક વખત કચ્છ ને રાજ્ય સાથે જોડતા હાઇવે પર સર્જાયો વાહનો ની કતાર લાગી
વહેલી સવારથી સુરજબારી-માળિયા વચ્ચે ટ્રાફિક જામ
ટ્રાફિક જામ નાં કારણે અનેક લોકો અને વાહનો અટવાયા