કચ્છ કોંગ્રેસ ના કદાવર નેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહજી જાડેજા જોડાયા ભાજપા માં રાજેન્દ્રસિંહ હકુમતસિંહજી જાડેજાનું ભાજપા પરિવાર માં કરાયો સ્વાગત
કચ્છ કોંગ્રેસ ના કદાવર નેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહજી જાડેજાએ કરેયા કેસરિયા
રાજેન્દ્રસિંહ હકુમતસિંહજી જાડેજાનું ભાજપા પરિવાર માં કરાયો સ્વાગત
પ્રદેશ મહામંત્રી, સાંસદ વિનોદ ચાવડા, ભાજપ પ્રમુખ અને ભુજ બેઠકના દાવેદાર કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, વલમજી હુંબલ અને અન્ય આગેવાનોએ કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા