રાપર પો.સ્ટે . ટાઉન વિસ્તારના તકીયાવાસ ખાતેથી ઈગ્લીશદારૂનો ( પ્રોહિબીશનનો ) ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા તથ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ કચ્છ ગાંધીધામ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન અંગેની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધીરજભાઇ બાબુભાઇ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે રાપર પો.સ્ટે.ના ટાઉન વિસ્તાર ખાતેથી આરોપી નિકુલસિંહ બહાદુરસિંહ વાઘેલા રહે – તકીયાવાસ રાપર તા – રાપર વાળાના કબ્જા – ભોગવટાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારુની બોટલો નંગ -૬૦ જેની કિરૂ .૨૧,૦૦૦ / – તથા બિયરના ટીન કુલ્લ નંગ -૩૧૨ જેની કુલ્લે કિ.રૂ .૩૧,૨૦૦ / – એમ કુલ્લે કિ.રૂ .૫૨,૨૦૦ / -નો પ્રોહિબીશનનો મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે .

આરોપીનુ નામઃ નિકુલસિંહ બહાદુરસિંહ વાઘેલા રહે – તકીયાવાસરાપરતા –

રાપર કબ્જે કરેલમુદામાલ : ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારુની બોટલો નંગ -૬૦ જેની કિરૂ .૨૧,૦૦૦ / – તથા બિયરના ટીન કુલ્લ નંગ -૩૧૨ જેની કુલ્લે કિ.રૂ .૩૧,૨૦૦ / – એમ કુલ્લે કિ.રૂ .૫૨,૨૦૦ / -નો પ્રોહિબીશનનો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી વી.કે.ગઢવી તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત સફળ કામગીરી કરવામાં આવેલ છે .

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ