વિકાસ ની ગુલબાંગો વચ્ચે હજુ પણ ગટરમાં હોમાતી માનવ જિંદગી

IMG-20221123-WA0017.jpg
*_વિકાસ ની ગુલબાંગો વચ્ચે હજુ પણ ગટરમાં હોમાતી માનવ જિંદગી_*

*_ભુજ તાલુકા ના મિરઝાપર બસ સ્ટેન્ડ પાસે ગટર ચેમ્બર માં સફાઈ કરવા ઉતરેલા બે યુવાનો ફસાઈ ગયા_*


*_ઝેરી ગેસનાં કારણે ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવા ફાયર બ્રિગેડ દ્વારા ઓપરેશન_*

*_બંને યુવાનોને તાત્કાલિક જી કે જનરલ હોસ્પિટલ માં ખસેડાયા_*