અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને વાત્સાયત કેન્દ્ર હોસ્પીટલમાં દર્દીઑના ખિસ્સા જ ખંખેરવામાં આવે છે.
અંજારમાં આવેલ રેફરલ સામૂહિક અને વાત્સાપન કેન્દ્ર હોસ્પિટલની અંદર નાના વર્ગના દર્દીઓના ફક્ત ને ફક્ત ખિસ્સા જ ખંખેરવામાં આવે છે તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે. કારણ કે હાલમાં જ થોડા દિવસ અગાઉ આવો જ એક કિસ્સો સામે આવેલો જેમાં એક મહિલાને આ હોસ્પિટલની અંદર ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી ત્યારે ફરજ પરના સ્ટાફ વાળાઓ એ જણાવ્યુ હતું કે આ બેનની ડિલિવરી નોર્મલ થસે. પરંતુ અચાનક સાંજના ભાગમાં કહેવામા આવ્યું કે હવે આ બેનનું સીજેરીયન કરવું પડશે. અને લેબોરેટરી કરવી પડશે અને આવી અનેક રીતે તેમના પાસે થી રૂપિયા પડવાવવા માં આવ્યા. તો આ તે કયાય નું ન્યાય કહેવાય.