હાલમાં મળેલી નગરપાલિકા ની બેઠકમાં ભુજીયા મધ્યે સાઇકલ ટ્રેક અને વોકવે બનાવવાની વાત કરવામાં આવી હતી.
હાલમાં મળેલી નગરપાલિકાની સમાન્ય સભામાં રૂ. પાંચ કરોડ સિનતેર લાખના ખર્ચે સાઇકલ ટ્રેક અને વોકવે માટે જગ્યા ફાળવવાની વાત કરેલી તેમાં નળ વાળા સર્કલ થી લઈને આત્મારામ સર્કલ સુધીનો આખો વિસ્તાર એટલે ભુજીયાની તળેટીમાં બનાવવા માટે ની જગ્યા જેમાં RTO રીલોકેશન સાઈડના વિસ્તાર તો જયારે સાઇકલ ટ્રેક બનતો હોય ત્યારે ઓછામાં ઓછા 15 ફૂટની જગ્યા જોઈએ અને વોકવે બનાવો હોય તો આશરે દસ ફૂટ જેટલી જગ્યા જોઈએ. ત્યારે હાઇવે જે જગ્યા એ થી જતો હોય તો આમ પ્રજાને તેમજ આનામાં મંજૂરી લેવી હોય તો નેશનલ ઓથોરીટી ગાંધીધામમાં તેની મંજૂરી કયારે પણ મળતી નથી.