ગળપાદર નજીક અજાણ્યા વાહનની હડફેટે ચાલકનું મૃત્યુ

0
download (1)

 

અકસ્માતની અન્ય એક બનાવ ગાંધીધામના ગળપદાર પાસે પ્રકાશમાં આવી હતી. ગત બુધવારના સવારના અરસામાં ગળપાદર પાસે પુલિયા નજીક માતેલા સાંઢની માફક દોડી જતું અજાણ્યું વાહન ટ્રેઇલર નંબર જીજે-12-એવાય-7330 સાથે ટકરાઇ ગયું હતું. જેથી ટ્રેઇલરમાં સવાર નવતેજસિંધ ગુરનામસિંધ સિંધ(ઉ.વ.40)(રહે યુપી)ને ગંભીર રીતે ધાયલ થતાં મૃત્યુ પામ્યા હતા. બનાવબાદ એ ડિવિઝન પોલીસે નાસી ગયેલા ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *