ભુજ તાલુકાના દહીસરા ગામે એક યુવતીએ પોતાના ઘરે કોઈ પણ અગમ્ય કારણોસર દવાપીધી

0
20181113_1926047160506357146356180.jpg

ભુજ તાલુકાના દહીસરા ગામે રહેતા રમેશભાઈ કોલીની દિકરી અનીતાબેન ઉ.વ 16 એ ગઇકાલે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી. જેને તાત્કાલિક ધોરણે સારવાર માટે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *