ગાંધીધામ એ ડિવિઝનના પીએસઆઈ ગઢવીને આઇજીપી દ્રારા કરાયા સસપેન્ડ
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ને આઇજી દ્રારા સસપેન્ડ કરવામાં આવ્યા છે. પી.એસ.આઈ. ગઢવી સાહેબ દ્રારા પોતાની ફરજમાં બેદરકારી દાખવી હતી તા.9-11ના રાત્રીના સમયમાં સામખિયાળી ટોલનાકા ઉપર બે સિક્યુરિટીના માણસો વચ્ચે મારમારી થઈ હતી. જેમાં પીએસઆઈ જયરાજ ગઢવીએ પોતાના પોલીસ સ્ટેશનની હદ છોડીને સામખિયાળી ટોલનાકે પહોચી ગયા હતા અને કર્મચારીઓ સાથે મારકુટ કરી હતી. જે અંગે ની ફરિયાદ મળતા તેમની ખાતાકીય તપાસ કરાઇ હતી. તે બખતે પણ કોઈપણ પ્રકાશનો રીપોટ રજૂ કર્યાબાદ એક માસ કરતાં પણ વધું બારોબાર માંદગીની રજામાં ઉતરી ગયા હતા અને ફરજ ઉપર હાજર ન થતાં આને આઇજીથી દ્રારા ગંભીરતાથી લઈને તેમણે ફરજ મોકુફ કરી સંસપેન્ડ કરી નાખવાનો ઓડર કરાયો હતો.