દેશલપર પાસે સર્જાયેલ અકસ્માતમાં બાઇકચાલકનું મોત

દેશલપર પાસે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયો હતો. આ બાબતે માનકુવા પોલીસ મથક વનરાજસિંહ ભીખુભા જાડેજા(ઉ.વ.36)(રહે. ભીમાસર તા. અબડાસા) એ ફરિયાદ નોંધીવી છે કે, પોતાનો કાકઈ ભાઈ રામદેવસિંહ જોરૂભા જાડેજા પોતાનું મોટર સાયકલ નંબર જી.જે.12.બી.ઇ.3489 લઈને જતો હતો ત્યારે દેશલઆર ક્રિકેટ ગ્રાઉન્ડની સામે હાઇવે પર સ્વીફટ કાર નંબર જી.જે.01કે.બી.3824ના ચાલકે હડફેટે લેતા મોટરસાયકલ ફંડોળાઇ ગઈ હતી દામિયાન ટ્રક નંબર જી.જે.12.એક્સ 2035ના ચાલકે મોટર સૌયકલને હડફેટેમા લઈ રામદેવસિંહને ગંભીર ઇજાઓ પહોચડતા તેનું મોત નીપજયું હતું. આ બાબતે પોલીસે બંને વાહન ચાલકો સામે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *