મો.સા ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢતી
વરતેજ પોલીસ ટૌમ ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રવીન્દ્ર પટેલ સાહેબની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર આર.સિંઘાલ સાહેબ તથા સર્કલ પો.ઇન્સ પી.આર.મેટાલીયા સાહેબના સિધા માર્ગદર્શન હેઠળ વરતેજ પો.સ્ટે.વિસ્તારમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટકરવા સુચનાઓ આપવામાં આવેલ ઉપરોક્ત સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ વરતેજ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ.શ્રી એમ.વી.રબારી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે સીદસર બાયપાસ પાસેથી આરોપી મળી આવતા પુછપરછ દરમ્યાન નીચે મુજબની ચાર મોટર સાઇકલ સાથે પકડાઇ જતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
આરોપી
(૧) કમલેશભાઇ બોઘાભાઇ રાઠોડ જાતે-ભરવાડ ઉવ-૩૦ ધંધો-મજુરી રહે-સોસીયા ગામ તા.તળાજા જી-ભાવનગર
મળી આવેલ મુદામાલ
1. હીરો કંપનીનુ સ્પેલેન્ડર પ્લસ મો.સા. નંબર વીના ન હોય જેના યેચીસ નં- MBLHA10AMAMEHE77331 તથા એંજીન નં.HA10EHE20573 નુ છે જેની કિ.રૂ. ૨૦,૦૦૦/-,
2. હીરો હોન્ડા કંપનીનું સીડી ડીલક્સ મો.સા. રજી.નં.GJ-04-A9-1348 ના હોય જેના ચેચીસ ને MBLHA13FG599105205
તથા એંજીન નં-HA11FA99105213નું છે. જેની કિ.રૂ.૧૨,૦૦૦, 3. હીરો હોન્ડા કંપનીનુ સ્પેલન્ડર પ્લસ બ્લેક સીલ્વર પાવાળુ ચેચીસ નં-MBLHA10EJ9HE06108 તથા
એંજીન ન- HA10EAJHE47186 નુ છે જેની કિ.રૂ.૧૭,૦૦૦/-
4. હીરો કંપનીનુ સ્પેલન્ડર પ્લસ મો.સા ચેચીસ ને MBLHA10AMD9110723 તથા એંજીન ન-HA10ED913322 ના છે જેની કિ.૩૧૫,૦૦૦૪- કુલ મુદામાલ કી.રૂ.૬૦,૦૦૦/
ડીટેક્ટ ગુન્હાઓ (૧)વરતેજ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૭૨૨૦૮૦૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
(૨)બોળતળાવ પો.સ્ટે.ગુ.ર,નં.૧૧૧૯૮૦૧૫૨૨૧૫૪૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
(૩)રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખરાઇ કરતા પો.સ્ટે. ખાતે ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૦૨૨૧૪૬૯/૨૦૨૬ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
આરોપીની ગુનાહિત ઇતિહાસ (૧) વરતેજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૭૨૦૦૭૯૪ ૨૦૨૦ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ
(ર) નિલમબાગ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૭૨૦૦૭૯૪૪૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ (૩) નિલમબાગ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૨૪/૨૦૧૮ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
(૪) નિલમબાગ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૯૦૨૦૧૬ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
(પ) તળાજા પો.સ્ટ ફસ્ટ ગુ,ર,ન,૧૦૯/૨૦૧૩ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ (૬) તળાજા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૩૨૦૦૮૦૭૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
(૭) તળાજા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૩૨૧૦૮૭૦૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
(૮) અલંગ મરીન પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૩૨૧૦૮૭૦૪૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
(૯) અલંગ મરીન પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૮/૨૦૧૯ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
(૧૦) ભરતનગર પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૦૦૫૨/૨૦૧૬ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ (૧૧) ઘોઘા રોડ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૪૨૨૦૧૯ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
સારો કામગીરી કરનાર વરતેજ પો.સ્ટે.ટીમ પી.સબ.ઇન્સ.શ્રી એમ.વી.રબારી સા.તથા અના હેડ.કોન્સ. એ.એમ.મોરી હેડ કોન્સ.એન.આર.વંકાણી તથા પો.કોન્સ કુલદીપસિંહ ગોપનારા. રાજદીપસિંહ ગોહિલ,વિશ્વદિપસિંહ વાધેલા, શક્તિસિંહ ચુડાસમા રવિરાજસિંહ પાવા દિલીપસિંહ ગોહિલ, અજીતભાઇ પનારા. રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર