ખાવડા પાસેના પૈયા ગામની પાસે સર્જાઈ દુર્ઘટના
ખાવડા પાસેના પૈયા ગામની પાસે સર્જાઈ દુર્ઘટના ખનન સમયે મહાકાય શીલા ખાબકી શીલા નીચે હિટાચી સહિત મજૂરો દટાયા શીલાના કાટમાળ નીચેથી એક શ્રમિકનો મૃતદેહ બહાર કઢાયો હજુ પણ અન્ય લોકો દટાયાની આશંકા વચ્ચે કાટમાળ હટાવાનું કાર્ય જારી