24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ નોધાયા

24 કલાકમાં કોરોનાના 2 દર્દી સાજા થયા

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23

અમદાવાદ શહેરમાં કોરોનાનો 1 કેસ નોંધાયો

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો 1 કેસ નોંધાયો

બનાસકાંઠામાં કોરોનાનો 1 કેસ નોંધાયો

રાજકોટ શહેરમાં કોરોનાનો 1 કેસ નોંધાયો

રાજકોટ ગ્રામ્યમાં કોરોનાનો 1 કેસ નોંધાયો