માંડવી તાલુકાના પાંચોટીયા ગામની મમાં ભારતીય બનાવની વિદેશી ઇહની બોટલો નંગ પ૨૨૦ કિંમત રૂ. ૧૯,૯૨,૧૮૦/- નો વિદેશીદારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જીલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી સબંધે ભારતીય વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ પશ્ચિમ કચ્છ-ભુજ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી સબંધે ભારતીય વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રખાવેલ હતી. તે દરમ્યાન આજરોજ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓને ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે, દેવરાજ ગોપાલ ગઢવી રહે. માંડવી મુળ ગામ પાંચોટીયા તા.માંડવી વાળો પોતાના મળતીયા માણસો સાથે મળી માંડવી તાલુકાના પાંચોટીયા ગામની પશ્ચિમ બાજુની સીમમાં આવેલ ખેતરપાળદાદાના મંદિરના પાછળના વિસ્તારની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો બહારથી મગાવી આ વિદેશીદારૂના જથ્થાને અલગ- અલગ વાહનોમાં ભરી કટીંગ કરી જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે તેવી બાતમી હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, વાલાભાઈ ગોયલ બલભદ્રસિંહ રાણા, મયુરસિંહ જાડેજા, નવીનકુમાર જોષી, પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા રાજદિપસિંહ ગોહિલ સાથે બાતમી વાળી જગ્યાએ જાતેથી જઈ રેડ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા વિદેશી દારૂની હેરફેરમાં ઉપયોગ માટેના વાહનો તથા મુદ્દામાલ સાથે જીવરાજ ઉર્ફે જીવલો ખીમરાજ ગઢવી રહે. પાંચોટીયા તા.માંડવીવાળો હાજર મળી આવતા તેમજ હાજર નહીં મળી આવેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી માંડવી પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.
કબ્જે કરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો(કુલ કિંમત રૂ. ૧૯,૯૨,૧૮૦/-)
– મેકડોવ નં.-૧ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ કી.. ૧૩,૬૩, ૫૦૦/- – 3939,
– રોયલ સ્ટેગ સુપેરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ ૩૮૪, કી.રૂ. ૧,૫૩,૬૦૦/-
– રોયલ ચેલેન્જ ફ્રાઇન રિઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ ૩૨૪. કી.।. ૧,૬૮,૨૮૦૪-
–
– ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન વ્હીસ્કીની ૭૫૦ એમએલની કાચની સીલબંધ બોટલો નંગ – ૮૭૬, કી.રૂ.૩,૦૬,૫૭૦/-વિદેશી દારૂની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ વાહનો
– મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર- GJ 12 CD 5232 કિમત.રૂા. ૩,૫૦,૦૦૦/- – છોટા હાથી TATA MOTORS LTD. મોડલ ACE EX BS3 જેના રજી.નંબર- GJ 1245562 કિંમત રૂા. 2,00,000/-
• મારૂતી સુઝુકી કંપનીની એકસેસ મોડલની મોપેડના રજીસ્ટેશન નંબર GJ 12 EM 1048 કિંમત.(.
40,000/- – મોબાઇલ ફોન નંગ – ૦૧. કિંમત રૂ.૫,૦૦૦/-
પકડાયેલ ઇસમ
જીવરાજ ઉર્ફે જીવલો ખીમરાજ ગઢવી ઉ.વ.રપ રહે. પાંચોટીયા તા.માંડવી,
* નાશી જનાર ઇસમ
દેવરાજ ગોપાલ ગઢવી રહે હાલે માંડવી મુળ પાચોટીયા તા.માંડવી