દ્વારકામાં દસ રૂપિયાની લાલચ આપી સગીર પર બળાત્કાર

દ્વારકામાં દસ રૂપિયાની લાલચ આપી સગીર પર બળાત્કાર જાણવા મળતી વિગત અનુસાર 13 વર્ષ પૂર્વે સગીરાને ચોકલેટ અને દસ રૂપિયાની લાલચ આપી ઉઠાવી જઈ જુદા જુદા સ્થળોએ લઈ જઈ પાશવી બળાત્કાર ગુજારનાર શખ્સને ખંભાળીયા સેસન્સ કોર્ટે કશુરવાર ઠેરવી દસ વર્ષની સજા ફટકારી છે.આવો જ એક બનાવ 2015 ની સાલમાં સામે આવ્યો હતો. અને હાલમાં જ થોડાક સમય થી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓ માં આવ બનાવો સામે આવી રહ્યા છે.જે ખૂબ દુખદ વાત છે.