જિલ્લા પંચાયતની સમાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ આમને સામને

જિલ્લા પંચાયતની સમાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ આમને સામને જાણવા મળતી વિગત અનુસાર ભુજની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ હિસાબોના ખર્ચના મુદે શાસક પક્ષ અને વિરોધ પક્ષ આમને સામને આવી જતાં વિપક્ષી નેતા વચ્ચે ઉગ્ર રજૂઆત થયેલી હતી. આ સભામાં છ સભ્યો ગેરહાજર રહ્યા હતા. અને લોકોપયોગી કામો વિષે સર્વાનુમતે ઠરાવ પસાર કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *