ત્રણ મહિનાની મજબૂત સપાટીએ પહોંચ્યો રૂપિયો

0
money-bag-with-indian-rupee-thumb

 

જાણવા મળતી વિગત ગુરુવારના રોજ  કારોબારમાં રૂપિયો ડોલરના મુકાબલે થોડો વધુ મજબૂત થયો. ત્યારે રૂપિયો ત્રણ મહિનામાં પહેલીવાર ડૉલરની સરખામણીએ 70ની નીચે પહોંચી ગયો.અને  કારોબારના શરૂઆતમાં જ રૂપિયો 58 પૈસા મજબૂત થઈ ડૉલરની સરખામણીએ 70.05 પર પહોચ્યો  હતો. ત્યારે  ગુરુવારે આગલા કેટલાક કલાકમાં રૂપિયો 74 પૈસાની મજબૂતી સાથે પહેલીવાર 70ની નીચે 69.88 પર પહોંચી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *