નખત્રાણામાં નિસભંકીધામ ખાતે બલુન બ્લાસ્ટ થતાં બે સફાઈ કામદારો દાજયા

આજે સવારના 9 વાગ્યાના અરસામાં નખત્રાણાના નિસ્ભંકીધામ ખાતે બલૂન બ્લાસ્ટ થતાં ત્યાં સફાઈ કરતાં બે મજદૂરો સુરેશભાઇ અને મહેશભાઇ દાજી જતાં પ્રાથમિક સારવાર માટે નખત્રાણા દાખલ કરાયા હતા. જ્યારે વધુ સારવાર માટે તેમને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *