ભુજના જૂના બસ સ્ટેશન પાસે આવેલ એક ગેસ્ટા હાઉસમાંથી બે સંદીગ્ધ ઈસમોની કરાઇ પોલીસ દ્રારા ધરપકડ

0
02

ભુજના જૂના એસટી સ્ટેશન પાસે આવેલા એક ગેસ્ટહાઉસમાંથી બે સંદીગ્ધ ઇસોમોને પોલીસ દ્રારા પકડી પાડવામાં આવ્યા છે આ બને ઇસમોની પોલીસ દ્રારા કરાયેલી પુછપરછમાં આ બંને ઇસમો મોકરી માટે અન્યદેસની પુછપરછ કરતાં હતા. તે વખતે પોલીસને મળેલ બાતમીના આધારે આ બને ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. આ બને ઇસમો જામું કશ્મીરના હોવાની શેઠા સેવાઇ રહી છે પોલીસ દ્રારા આ બને ઈસમોની પુછપરછ થઈ રહી છે કે આ કચ્છમાં શા માટે આવ્યા હતા. અને કોના કીધથી કચ્છ આવ્યા છે સાથે તેઓ કોને મળ્યા છે. તે બધી બાબતની પુછપરછ કરવામાં આવશે આ બને ઇસમો પાસેથી વાયર કાપવાની કટર સ્કુ ડ્રાઈવર સહિતનો મુદામાલ મળી આવ્યો છે. આમ પણ કચ્છ જિલ્લામાંથી સમપતરે આવા શેઠ મેદોની હાલચાલ જોવા મળતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *