ભારત દેશના બંધારણના ઘડવૈયા,ડો બાબાસાહેબ આંબેડકર

ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડો બાબાસાહેબ આંબેડકર સાહેબની આજે પુણ્યતિથી નિમિતે સમગ્ર કચ્છમાં રાજકીય પક્ષો,સંસ્થાઓ,એડવોકેટસ તેમજ નગરપાલિકાઓ દ્વારા બાબાસાહેબ ની પ્રતિમાને હારરોપણ કરી શ્ર્દ્ધાંજલી આપવામાં આવી.