પેપર કાંડના મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકીની ધરપકડ


હાલમાં લોક રક્ષક દળની પરીક્ષામાં મુખ્ય સૂત્રધાર ગણાતા યશપાલસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. જાણવા મળતી વિગતો અનુસાર  પોલીસે ઉંઘમાંથી જ યશપાલને દબોચી લીધો છે. મહિસાગર જિલ્લાના વીરપુર ગામ ખાતેથી યશપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. યશપાલની ધરપકડની સાથે આ કાંડમાં અત્યાર સુધી કુલ 13 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *