આખરે લડતને સફળતા મળી અને ફરી પેન્શન શરૂ કરવામાં આવી.

ભુજ નગરપાલિકામાં છેલ્લા 18 વર્ષ થી જે તેમના નિવૃત કર્મચારીઓને જે પેનસન આપવામાં આવતો હતો. તે પેનસન અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું. આ માટે તે લોકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી કે આ પેનસન કેમ બંધ કરી દેવામાં આવ્યું છે. જેનો લેખિતમાં માં જવાબ આપો પરંતુ ત્યારે આ પેનસનરો ને કોઈજ જવાબ આપવામાં આવ્યો ન હતો. ત્યારે આ લોકો દ્વારા તંત્ર ની સામે કાયદાકીય રીતના લડવાની વાત કરેલી બાદમાં સમાધાન થયેલું.