ભાવનગર શહેરનાં ભાંગલી ગેટ નજીક સ્વામિનારાયણ મંદિર સામે થયું એક્સિડન્ટ
ઇકો કાર અને એક્ટિવાનાં એક્સિડન્ટનાં સીસીટીવી આવ્યા સામે ઇકો કાર ચાલક એક્ટિવા સ્કુટરને ટક્કર મારી થયો ફરાર. એક્ટિવા સ્કુટર પર સવાર બન્ને મહિલાઓને થઈ ઇજા, ઈજાગ્રસ્ત બન્ને મહિલા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી.