ભાવનગર શહેરના જૂના બંદર રોડ પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી મળી આવી
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ની ટીમ ચેકિંગમાં હતી તે દરમિયાન ફેક્ટરી મળી આવી
જેમાં મોટી માત્રામાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો.
મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા લાખો રૂપિયાની કિંમતનો જથ્થો તેમજ મશીનરી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાય
અંદાજિત ચાર ટન કરતાં વધુ પ્લાસ્ટિકનો જથ્થો હોવાનું પ્રાથમિક માહિતી.