સાણંદ પોલીસે ગણતરીના દિવસો ચોરીનો ભેદ ઉકેલ્યો

થોડા દિવસ પહેલા 504 નંગ ઇન્ડેન ગેસના બાટલા ભરેલી ટ્રક ચોરી થઈ હતી

સાણંદ પોલીસે સર્વેલન્સ સ્ટાફના માણસોની ટિમો બનાવી ટેકનીકલ અને હ્યુમન રિસોર્સથી તેમજ ચોક્કસ બાતમીને આધારે 4 શખ્શોની ધરપકડ કરી

આરોપીઓ પાસેથી એક ચોરી થયેલ આઇસર બે બોલેરો પિકઅપ એક ઈન્ડિગો ગાડી એમ કુલ મળીને રૂ. 37,53,000/- નો મુદ્દામાલ કબ્જે કર્યો

આરોપીઓ 1.ગોવિંદ કોટેડ 2.કૈલાશકુમાર પરમાર.3 વિરેન્દ્રસિંહ અંતોલા 4.ભાનુસિંહ આંતોલા