બાવળા શહેર મા પરપ્રાંતિય મહિલા એ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી

બાવળા શહેરમાં આવેલ મતિયા વાસ માં પરપ્રાંતીય મહીલા રાગિણી નામદેવ નામની મહિલાએ ગળે ફાસો ખાઈ ને આત્મહત્યા કારીયા નો બનાવ બનીયો છે
મૃતક રાગિણી નામદેવ એ એક મહિના અગાઉજ હરીઓમ ધનાક નામના વ્યક્તી જોડે લગ્ન ગંથી એ જોડાયાં હતા
અને બાવળા ભાડે નાં મકાન મા રહેતાં હતાં
ગઈ કાલે સાંજે કોઈ બાબતે બને વચ્ચે બોલાચાલી થઈ હતી જેનું મન દુઃખ રાખી મહીલા એ આત્મહત્યા કરિ હોય તેવું જાણવા મળી રહ્યું છે
બાવળા પોલીસ ને ધટના ની જાણ થતાં બાવળા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ડાંગરવાલા અને બાવળા પોલીસ સ્ટાફ ઘટનસ્થળે પોહચી પુછ પરછ કરી ને પંચો ની સાક્ષીમાં લાસ ને બાવળા CHC પોસ્ટમોર્ટમ મા મોકલી આપી આગળ ની કાર્યવાહિ હાથ ધરી છે