ગોંડલના મોવિયામાં જુગાર રમતા 3 આરોપીઓ પકડાયા

0
20180718_162146.jpg

ગોંડલ તાલુકા મોવિયા ગામે પોલીસે રેડ પાડીને જાહેરમાં જુગાર રમતા ગોપાલભાઈ જેરામભાઈ ભાલાળા, દિલીપભાઈ દુદાભાઈ ગોંડલીયા, દેવેન્દ્રભાઈ વિરમભાઇ ભાલાળાને રોકડ રકમ રૂ 12 હજાર સાથે ઝડપી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *