કલોલના વાંસજડા નજીક દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો

0
330ml-Beer-Amber-01----1254-500x500

 

કલોકના વાંસજડા ગામેથી વડાવી તરફ જતાં રસ્તા પર ગત રોજ વહેલી સવારે એલ.સી.બી પોલીસે વિદેશી શરાબથી ભરેલી ઇકો કાર પકડી પાડી હતી. લોકલ સાંતેજ પોલીસ આરામ ફરમાવી રહી છે. ત્યારે એલ.સી.બીએ બાતમીના આધારે વોચ ગોઠવી 338 બોટલ ભરેલી ઇકો કાર તેમજ વિદેશી શરાબ અને મોબાઈલ મળી કુલ રૂ. 406400/- નો મુદામાલ જપ્ત કરી એક આરોપીની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *