ખાવડાના બંધ મકાનમાંથી 8100ના મુદામાલની ચોરી

0
kebal chori

ભુજ તાલુકાના ખાવડા ગામની મુખ્ય બજારમાં ભાડાના મકાનમાં રહેતો અને પીજીવીસીએલમાં કાંતિભાઈ ધિરાભાઇ બારીયાના બંધ મકાનને આરોપીઓએ નિશાન બનાવીને ચાંદીનું કડુ અને મોબાઈલ ચાર્જર મળી 8100 ના મુદામાલની તસ્કરી કરી જતાં ખાવડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *