Amazon Pay પોતાના ગ્રાહકો માટે અબ બડા હોગા રૂપૈયા ઓફર લઈને આવી છે

જાણવા મળતી વિગતા અનુસાર જો તમે Amazon Payનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખુશખબરી છે. Amazon Pay પોતાના ગ્રાહકો માટે અબ બડા હોગા રૂપૈયા ઓફર લઈને આવી છે. જેમાં મોબાઈલ રિચાર્જ, બિલની ચુકવણી, ખાવાનો ઓર્ડર, મૂવી ટિકિટ, ટ્રાવેલ બુકિંગ, દવા, કરિયાણાનો સામાન અને રમકડાં જેવી કેટલીએ ચીજ-વસ્તુઓ પર રૂ. 4000 રૂપિયાનું કેશબેક મળશે. 18 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ચાલનારી આ ઓફર તમામ પ્રોડક્ટ્સ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *