અંજારમાં કારમાંથી શરાબ મળી આવ્યો

0
wine-screaming_1616042i

અંજારમાં પોલીસે રેડ પાડીને સમજીભાઇ ખીમજીભાઈ મહેશ્વરી અને ધનજી રામજી મહેશ્વરીની કબ્જાની કાર નંબર જી.જે.12 સીડી 3966 માંથી શરાબની બોટલ નં 2 મળી આવી હતી. બંને સામે પ્રોહિબીશનની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *