રાપરના છેતરપિંડીના કેસમાં બે વર્ષથી ફરાર ઈસમ ઝડપાયો

રાપર જમીન વેંચી નાખવાના છેતરપિંડીના કેસમાં બે વર્ષથી નાસ્તા ફરતા ઇસમની પધ્ધર વિસ્તારમાંથી અટક કરાઇ છે. રાપર પંથકમાં જમીન બારોબાર વેંચીને છેતરપિંડી કરનાર ભરત મધાભા કોળીને ઝડપી પાડ્યો હતો. આ ઇસમે અત્યાર સુધી ક્યાં આશરો લીધો હતો તેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.   તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો છે. સમગ્ર કેસમાં પોલીસે દ્રારા ઉટલ કાર્યવાહી ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *