ખેડોઈ ખાતે મહિલાને મરવા માટે મજબુર કરનાર ચાર જણ સામે ગુનો નોધાયો

ખેડોઈ ખાતે પતિને આત્મહત્યા માટે મજબુર કરના મહિલા સહિત ચાર જણ  સામે ગુનો નોંધાયો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં મુળ મુંદરા તાલુકાનાં ભદ્રશ્વરના હાલે અંજાર રહેતા લાલજીભાઇ નારણભાઇ બાળા એ આઇઆઇપીસી કલમ 306,અને 114 હેઠળ ગુનો નોંધયો છે. બે મહિના પહેલા ધનબાઈ પ્રહલાદ મહેશ્વરી નામની મહિલાએ રાપરના સંબધ રાખતા હતા અને ત્રણે જણે પ્રહલાદભાઈને ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો. તેવા મતલબની ફરિયાદ લખાવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *