ભુજ રાજેન્દ્રનગરમાં શખ્સે ગેરકાયદેસર રીતે કેફી પીણું પીધેલી હાલતમાં યામાહા મોટર સાયકલ ચલાવી ગુનો કરેલ

તા. 25-12-2018 નો બનાવ

ભુજ રાજેન્દ્રનગર વિસ્તારમાં ધના નાઝા ભરવાડા (ઉ.વ.52 રહે. હરિપર રોડ ટપકેશ્વરી)એ પોતાના કબ્જાનું યામાહા મોટર સાયકલ જીજે 12 એજે 7810 કિંમત રૂ. 8000/- વાળી વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવી તે દરમિયાન પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ  ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *