ભુજ રવિ ટોકીઝ પાસે શખ્સે ગેરકાયદેસર રીતે કેફી પીણું પીધેલી હાલતમાં હીરો હોન્ડા મોટર સાયકલ ચલાવી ગુનો કરેલ
તા.25-12-2018 નો બનાવ
ભુજ રવિ ટોકીઝ સ્ટેશન રોડ સુરેશભાઈ બટુકભાઈ દેવીપુજક (ઉ.વ.21 રહે. મૂળ હાઉસીંગ બોર્ડ સામાકાંઠા મોરબી 2 હોઈ રહે તાલુકા પંચાયત સને રોડ ઉપર ) એ પોતાના કબ્જાનું હીરો હોન્ડા મોટર સાયકલ રજીટેશન નં જીજે 12 સીએ 0080 કિંમત રૂ. 8000/- વાળી વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવી તે દરમિયાન પકડાઈ જતાં ગુનો ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે.