અક્ષય કુમારે કેનેડાને ગણાવ્યું પોતાનું ઘર

જાણવા મળતી વિગત અનુસાર ફિલ્મ સુપર સ્ટાર એવા અક્ષય કુમારનો એક વિડીયો વાઇરલ થયેલ છે જેમાં તેમના દ્વારા એમ જણાવાયુ હતું હું જયારે ફિલ્મ લાઇન માથી રિટાયડ થઈશ ત્યારે કેનેડામાં તે રહેવા જવાની વાત કરી હતી જેના કારણે સોસિયલ મીડિયા પર તેમણે ટ્રોલ થવાનો વારો આવ્યો હતો અને લોકોના રોષનો ભોગ બન્યા હતા.