કચ્છ કેબલ ઓપરેટર સંગઠન દ્વારા સાંસદ શ્રી વિનોદ ભાઈ ચાવડાને આવેદન પત્ર આપશે

આવતીકાલે એટલે તારીખ ૨૭-૧૨-૨૦૧૮ના સવારે ૧૧:૦૦ વાગ્યે ભુજ શહેરમાં કચ્છ કેબલ ઓપરેટર સંગઠન દ્વારા ભારત સરકારના કાળા કાયદાના વિરોધ માટે આવતીકાલે સાંસદ શ્રી વિનોદ ભાઈ ચાવડાને આવેદન પત્ર આપવા જવાના છે જેમાં કચ્છ કેબલ ઓપરેટર સંગઠનના સભ્યો ભુજમાં અમિત શોપિંગ મોલ ખાતે મીડિયા સાથે ચર્ચા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *