માંડવી રુકમાવતી નદીના પુલ ઉપર, ટાઉન બી બીટ પાસે પોતાના કબ્જાની સ્પલેન્ડર મોટર સાયકલ ચેસીસ વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવી તે દરમ્યાન પકડાઈ જતાં સેન્ટ્રલ ગુનો કરેલ

0

તા.28-12-2018 નો બનાવ

માંડવી રુકમાવતી નદીના પુલ ઉપર, ટાઉન બી બીટ પાસે હેમન અજીતભાઈ કાટવા (ઉ.વ.28 રહે. ભટશેરી,મોચી બજાર) એ પોતાના કબ્જાની સ્પલેન્ડર મોટર સાયકલ ચેસીસ MBLHAR0815M03347 કિંમત રૂ. 15000/- વાળી વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવી તે દરમ્યાન પકડાઈ જતાં સેન્ટ્રલ ગુનો કરેલ છે. જેની નોંધ માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *