ભુજ તાલુકાનાં સુખપર ગામે રિધ્ધી સિધ્ધીનગરની સામે રોડ પર ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે વેચાણ કરતાં પોતાના કબ્જાની હયુન્ડાઇ વરના કાર, ભારતીય બનાવટની પરપ્રાતીય ઇંગ્લીશ દારૂની બોટલો, મોબાઈલ મુદામાલ સાથે શખ્સને રેઇડ દરમ્યાન પકડાઈ જતાં પ્રોહીબીશનનો ગુન્હો કરેલ
તા.28-12-2018 નો બનાવ
ભુજ તાલુકાનાં સુખપર ગામે રિધ્ધી સિધ્ધીનગરની સામે રોડ પર હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા(ઉ.વ.30 રહે. હાલે ગામે રિધ્ધી સિધ્ધીનગર, સુખપર)એ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે વેચાણ કરતાં પોતાના કબ્જાની હયુન્ડાઇ વરના કાર નંબર જીજે 01 કેએફ 5971 વાળીમાં ભારતીય બનાવટની પરપ્રાતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ 108 કિંમત રૂ.37,800/- તથા હયુન્ડાઇ વરના કાર નંબર જીજે 01 કેએફ 5971 કિંમત રૂ.3,00,000/- તથા મોબાઈલ નંગ 1 કિંમત રૂ.500/- નો એમ કુલ રૂ.3,38,300/- મુદામાલ સાથે હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રેઇડ દરમ્યાન પકડાઈ જતાં પ્રોહીબીશનનો ગુન્હો માનકુવા પોલીસે સ્ટેશનમાં દાખલ કરાયો છે.