માંડવી અનંત દવે દ્રારા ત્રણ રસ્તા પર આત્મીય માર્ગના બોર્ડ પાસે ટાઉન બીટ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી કરી મા બહેન સામે અપશબ્દો બોલી ઉશ્કેરાઈ જઈ ધોકા વડે ઇજાઓ કરી મારી નાખવાની ધમકીઓ આપેલ અને મહે. શ્રી. ડી.એમ. સાહેબના પ્રસિધ્ધ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ
તા.28-12-2018 નો બનાવ
માંડવી અનંત દવે દ્રારા ત્રણ રસ્તા પર આત્મીય માર્ગના બોર્ડ પાસે ટાઉન બીટ વિસ્તારમાં નાશીર ભખર ગેરેઝ વાળોએ કરીને સામાન્ય બોલાચાલી કરી મા બહેન સામે અપશબ્દો બોલી ઉશ્કેરાઈ જઈ ધોકા વડે માથામાં પાછળના ભાગે તથા હાથમાં તથા નાકના ભાગે ઇજાઓ કરી જતાં-જતાં મારી નાખવાની ધમકીઓ આપેલ અને મહે. શ્રી. ડી.એમ. સાહેબના પ્રસિધ્ધ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે. જેની નોંધ માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે.