મુંદરા તાલુકાનાં કુંદરોડી જતાં રોડ ઉપર રસ્તામાં આવતી પાપડી પાસે પોતાના કબ્જામાં ગેરકાયદેસર વગર પાસ પરમીટે દેશીદારૂની કોથળીઓ પ્રોહીબીશન મુદામાલ પોતાના કબ્જામાં રાખી ગુનો કરેલ
તા.30-12-2018 નો બનાવ
મુંદરા તાલુકાનાં કુંદરોડી જતાં રોડ ઉપર રસ્તામાં આવતી પાપડી પાસે કિશનસિંહ દશરથસિંહ જાડેજા (રહે. કુદરોડી) એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર વગર પાસ પરમીટે દેશીદારૂની કોથળીઓ નંગ 20 દેશીદારૂ લીટર 4 કિંમત રૂ.80/- નો પ્રોહી મુદામાલ રાખી ગુનો કરી નાશી ગયો હતો. જેની નોંધ મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધવાયેલ છે.