જખૌ વાંકુ ગામ સદરબિટ પાસે શખ્સે વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે દેશીદારૂ પ્રોહીબીશન મુદામાલ કબ્જામાં રાખી ગુનો કરેલ
તા.1-1-2019 નો બનાવ
જખૌ વાંકુ ગામ સદરબિટ પાસે સુખદેવસિંહ કાળુભા જાડેજા(ઉ.વ.24 રહે. વાંકુ તા. અબડાસા)એ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે દેશીદારૂ લીટર 20 કિમત રૂ. 400નો પ્રોહીબીશન મુદામાલ કબ્જામાં રાખી ગુનો કરેલ છે. રેઇડ દરમિયાન પકડાઈ જતાં પ્રોહીબીશન નો ગુનો નોંધી જખૌ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ છે.