ભુજ ખાવડા રોડ પર શખ્સે જાહેરમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પકડાઈ જતાં ગુનો કરેલ
તા.1-1-2019 નો બનાવ
ભુજ ખાવડા રોડ પર કેદારભાઈ હસમુખભાઈ ઠક્કર (ઉ.વ.43 ધંધો વેપાર રહે. વિજયનગર રોડ સંતોષ ટાવર મકાન નંબર બી વીંગ 202) એ જાહેરમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.